ગીર સોમનાથના સુત્રાપાડાના વડોદરા ઝાલા ગામે આરો પ્લાટ લઈને ગ્રામજનો વિરોધ

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ, ગીરસોમનાથ જિલ્લાના સુત્રાપાડાના વડોદરા ઝાલા ગામમાં ગૌચરની જમીનમાં આરઓ પ્લાન્ટ નાંખવા મુદ્દે ગ્રામજનો છેલ્લા દસ દિવસથી આંદોલન કરી રહ્યા છે ત્યારે બે દિવસ પહેલા ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હોવાની ઘટના સામે આવી છે. છેલ્લા 10 દિવસથી ગામના પુરુષો અને મહિલાઓ ગૌસરની જમીન ન આપવા આંદોલન કરી રહ્યા છે તો બીજી બાજુ નેતાઓ કોઈ પણ ગ્રામજનોના વ્હારે નથી આવ્યા ત્યારે ગામની મહિલા દ્વારા ગીરસોમનાથ જિલ્લાના નેતાઓ ટેલિફોનિક વાતચીત કરવામાં આવી છે. જેમાં તાલાળા પૂર્વ ધારાસભ્ય ગોવિદ પરમાર હોસ્પિટલમાં હોવાનું જણાવી રહ્યા છે. જયારે પૂર્વ મંત્રી … Continue reading ગીર સોમનાથના સુત્રાપાડાના વડોદરા ઝાલા ગામે આરો પ્લાટ લઈને ગ્રામજનો વિરોધ